હિન્દ ન્યૂઝ, રાજકોટ,
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ જીલ્લો રાજકોટ થી રાજકોટ ડેરી અંદર મેનેજમેન્ટનો વાહિયાત બચાવ ફોર્મ રાજકોટ કરેલા ઉમેદવારનું ચૂંટણી ના હાઇકોર્ટ નું રીઝલ્ટ ન આવે ત્યાં સુધી વહીવટદારની નિમણુંક કરવા બાબતે કલેકટર કચેરીએ ભારતીય કિસાન સંઘના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ